Sign In
(1) હાલ સંસ્થા નો કોડ નંબર અને ટેમ્પરરી સંગલતા નંબર નાખવાથી સંસ્થાની માહિતી નો ફોર્મ ખુલશે.
(2) જો તમારો રેજીસ્ટ્રેશન નંબર હશે તે વિદ્યાર્થીઓના ફોર્મ ભરતી વખતે આ રેજીસ્ટ્રેશન નંબર જરૂરી થશે તેથી તેની યોગ્ય નોંધ કરી લેવી.
(3) દરેક સંસ્થાએ રેજીસ્ટ્રેશન ઓનલાઈન ફોર્મ ભરવું જરૂરી છે.ફોર્મ ભર્યા પછી ભરેલી વિગતો બે વાર ચેક કરી લેવી.જો ભૂલ હોય તો EDit કરી સુધારી લેવું. એક વાર ફોર્મ કન્ફ્રર્મ થયા પછી કોઈ સુધારા થઇ શકશે નહીં.
(4) સંસ્થા ની માહિતી ભર્યા પછી Staff Profile પસંદ કરી Add Lecturer સિલેક્ટ કરી વિગતો એક પછી એક રીતે ભરવી.અધ્યાપક ની વિગત પણ ચેક કરી લેવી. છેલ્લે Save કરી બીજા અધ્યાપક માટે ફોર્મ ભરી શકાશે.
(5) તમામ અધ્યાપકો ની વિગતો ભર્યા બાદ Submit કરવાથી એક પાંચ આંકડા નો નંબર Generate થશે એનો ઉપયોગ વિદ્યાર્થી ઓના ફોર્મ ભરતી વખતે કરવો પડશે. જેથી તેની જરૂરી નોંધ કરી લેવી.
(6) D.EL.ED ની તમામ સંસ્થા ઓ એ રા.પ .બોર્ડ ની સંગલતા રેનુએલ ફી રૂપિયા 2000/- ડ્રાફ્ટ થી જમા કરાયેલી હોવી જોઈએ.
(7) જો સંસ્થા માં તાલીમાર્થી ઓ એ પ્રવેશ ના મેળવેલ હોય તો પણ રેનુએલ ફી ભરવી ફરજીયાત છે.